STD :- 5 , MATHS TEST
✨ Shiksha Group Tution ✨
STD :- 5
SUBJECT :- Maths
Ch :- 8 નકશા - આલેખન
Total mark :-
➡️Question no :- 1. [3]
Question no :- 2 [5]
Question no:- 3. [3]
Question no :- 4 [9]
1) દક્ષિણમાં સ્થિત ચાર રાજ્યના નામ આપો.
2) પૂર્વમાં સ્થિત સાત રાજ્યોના નામ આપો.
3) કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે?
4) તમિલનાડુ ન ટીમ ચેન્નાઇ થી ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે કયા રાજ્યોમાંથી પસાર થવું પડશે.?
5 ) જમ્મુ અને કાશ્મીરથી દિલ્હી પહોંચવા માટે કયા રાજ્યો માંથી પસાર થવું પડે.?
6) ગુજરાતના પાટનગર નું નામ જણાવો.
7) ભારતના પાડોશી દેશો ના નામ જણાવો.
8) જેને એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યોના નામ જણાવો.
9) રોહિત ગુજરાત થી પશ્ચિમ બંગાળ જવા ઈચ્છે છે , તો તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડે.?
Question no 5 :- [10]