STD :- 5 , MATHS TEST
✨ Shiksha Group Tution ✨ STD :- 5 SUBJECT :- Maths Ch :- 8 નકશા - આલેખન Total mark :- ➡️Question no :- 1. [3] Question no :- 2 [5] Question no:- 3. [3] Question no :- 4 [9] 1) દક્ષિણમાં સ્થિત ચાર રાજ્યના નામ આપો. 2) પૂર્વમાં સ્થિત સાત રાજ્યોના નામ આપો. 3) કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે? 4) તમિલનાડુ ન ટીમ ચેન્નાઇ થી ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે કયા રાજ્યોમાંથી પસાર થવું પડશે.? 5 ) જમ્મુ અને કાશ્...